NewsTok24 – Sabir Bhabhor – fatepura
ફતેપુરા ના બસ સ્ટેશન નજીક બલૈયા ચોકડી પર રાત્રી ના સમયે બે ગધેડા અગમ્ય કારણોસર મરી જતા આસપાસ ના રહિશો એ કરોડીયા પંચાયત ને જાણ કરતા ત્યાથી એવુ જણાવવામા આવ્યુ કે તે ફતેપુરા પંચાયત ની હદ મા આવે છે. જયારે ફતેપુરા પંચાયત એવુ કહે છે કે કરોડીયા પંચાયત મા આવે છે આમ બંન્ને પંચાયતો ની લડાઈ મા ત્યાના રહિશો નુ રહેવાનુ મુશકેલ થઈ ગયુ છે. આમ તંત્ર પોતાની હદ ભુલી ને માનવતા ની દ્રષ્ટિ એ તાત્કાલીક ગધેડા હટાવડાવે તેવી ત્યાના રહિશો ની માંગ છે