pravin kalal fatepura
નોટિબંધી બાદ અને તેની પચાસ દિવસ ની સમય પણ પૂરો થયો પરંતુ ફતેપુરા બી.ઓ.બી.નું એ.ટી.એમ માં બેલેન્સ નાખવાં આવતું નથી રાજુઆતો કરવા છતાં પણ કોઈ સાંભળ તા કેમ નથી હાલ લોકોને ધરમ ના ધક્કા ખાવાનો વારો આવે છે ગામલોકો એ કેટલી એ વાર રજૂઆતો કરવા છતાં કોઈપણ સરકારી અધીકારી એ આ બાબત માં કેમ રસ ધરાવતા નથી તે એક ચર્ચા નો વિસય છે શોભાના ગ઼ાઠી યા સમાન આ એ .ટી.એમ.ની સટલ કાયમી અડધી બંદજ રાખવામાં આવે છે ગ્રામ જાનો નું કહેવું છે કે સુ આ એટી એમ ફરી ચાલુ કરવામાં આવશે કે કેમ ! અહીં એક લોકો આસા રાખી આવતા આસાઓ નિષ્ફળ નીવડે છે