PRAVIN KALAL – FATEPURA
કળિયુગ ચાલી રહેલ દીન પ્રતિદિન વધી રહેલા પ્રજાજનોમા એકબીજા ઉપર વેર – ઝેર, દુશ્મની, અત્યાંચારો, ખોટા વ્યસનો, એક બીજાનું સોસણ, નારી પ્રત્યેની કુદ્રષ્ટિઓ, બેન બેટી પ્રત્યે થતી ગેરરીતિઓ, બેટી બચાવો વિશેની ધાર્મિક રીતથી પ્રોગ્રામમાં સમઝણ દીદી દ્વારા આપવામાં આવી.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરામાં બ્રહ્માકુમારીમાં ડો.નિરંજનાબેનની અધ્યક્ષતામાં શિવ જયંતિ મહોત્સવ યોજાયો હતો જેમાં પ્રજાપિતા બ્રહ્માના સાકાર માધ્યમ દ્વારા સહજ જ્ઞાન આપીને સહજ રાજયોગ શીખવાડી રહ્યા છે જેના દ્વારા વ્યક્તિ ચરિત્રવાન અને પ્રમાણિક બને છે તેથી કર્મ અને વ્યવહાર શ્રેષ્ઠ બને છે અને જીવન શુખ, શાંતિથી સંપન્ન બને છે