NewsTok24 – Sabir Bhabhor – Fatepura
ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે આજરોજ અગ્રસેન મહારાજની જન્મદિન નિમિત્તે અગ્રવાલ સમાજ દ્રારા સ્વૈચ્છિક પોતાના ધંધા રોજગારમા રજા રાખી અગ્રસેન જયંતિની ખુબ ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી જેના ભાગરુપે અગ્રસેન મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી જેમા મોટી સંખ્યામા અગ્રવાલ સમાજના અબાલ વૃદ્ધ દરેક વ્યકતિ જોડાયા હતા અને ખુબ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરી હતી.