બાયડ તાલુકાના સુંદરપુરામાં આજે એસ. પી. જી દ્વારા સ્નેહ મિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસપીજી ના અધ્યક્ષ લાલજીભાઈ પટેલે હાજર રહી આગામી 17 એપ્રિલ ના રોજ મહેસાણા ખાતે પાટીદારો ને ઉમટી પડવા હાકલ કરી હતી અનામત માટે આદિવસે જેલભરો અંદોલન ની પહેલી થી ઘોષના કરીદેવા માં આવે છે ત્યારે અરવલ્લી જીલ્લા માંથી પણ મોટી સંખ્યા માં પાટીદારો ઉમટી પડે તે અંદોલન ના નવા અધ્યાય ની શરૂઆત કરશે
વીઓ -સુંદરપુરા ખાતે યોજાયેલ એસપીજી ગ્રુપ ના આ સંમેલન માં ઉતર ગુજરાત ના મોટા ભાગ ના કન્વીનારો એ અનામત અંદોલન ને વેગ આપવા પાટીદારો ને હાકલ કરી હતી એસપીજી ગ્રુપ ના અધ્યક્ષ લાલજીભાઈ પટેલે સરકાર સાથે અંદોલન મુદ્દે કોઈપણ પ્રકાર ની મંત્રણા ચાલતી હોવાની વાત ને નકારી દઈ જો પાટીદારો ના મુદ્દાઓને સ્વીકારવામાં અવશેતોજ આ બાબતે કોઈ વિચાર કરવામાં કરાશે.
અનામત અંદોલન અને જેલમાં પૂરેલા પોતાના સાથીદારો ને વહેલી તકે છોડી દેવા માટે સરકાર નું નાક દબાવવા માટે અગામી 17 અપ્રિલ ના રોજ મહેસાણા ખાતે જેલભરો અંદોલન છેડવામાં આવનાર છે ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો અને વડીલો ને મહેસાણા ઉમટી પાડવા હાકલ કરી હતી આગામી દિવસોમાં આ અંદોલન વધુમાં વધુ વેગ પકડશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરાયો હતો
બાઈટ – લાલજી પટેલ -અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સુંદરપુરા ગામે એસપીજી ગ્રુપ ધ્વારા યોજાયેલ સંમેલનમાં અધ્યક્ષ લાલજી પટેલે જેલભરો અંદોલન ની હાકલ કરતા જણાવ્યું હતું કે અગામી દિવસોમાં પાટીદારો અને સરકાર વચ્ચે સંગર્ષ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.