બાયડ  નગર પાલિકા ની ચુંટણી આવનારી 21/2/16  ત્યારે બાયડ પાલિકા જબ્બે કરવા કોંગ્રેસ , NCP  અને ભાજપ  ભારે જેહમત ઉઠાવી રહ્યું છે.  તરફ NCP એ બાયડ નગર માં એક વિશાળ રેલી યોજીને ભાજપ ના અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ની  દીધી છે. ભાજપમાં થી સુધીર પટેલ તથા NCP માંથી ચીમનભાઈ પટેલ ની શાખ  છે. ત્યારે હવે એ  જોવાનું રહ્યું કે આ બાજી કોણ માંરેચે અને કોણ  શાખ બચાવે છે. બાયડ નો મતદાતા એકદમ શાંત છે અને કોઈ  કશુજ કળવા દેતો નથી એટલે એતો આવનાર સમયજ બતાવશે કે કોણ બાજી મારી જાય છે.
બાયડ નગર પાલિકાની ચુંટણીમાં જંગ જામ્યો NCP ભાજપ ની સીધી ટક્કર
RELATED ARTICLES


 
                                    

