આવા બાળકોને ખુશી મળે અને તેઓ આ તેહવારથી વંચિત ન રહે તે અભિગમ.
બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ સોની ઉતરાયણ પર્વને લઈને ગરીબ , અનાથ , કાળજી અને રક્ષણવાળા બાળકો તેમજ સેવા વસ્તીમાં રહેતા બાળકોને ૫૦૦થી વધુ પતંગ અને ફીરકાઓનું વિતરણ કરશે.
આજે એની શરૂઆત ચિલ્ડ્રન હોમ દાહોદમાં રહેતા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન દ્વારા 500 થી વધુ પતંગ અને ફીરકાઓનું વિતરણ કરાયું. બાળકોને વિતરણ કરી અને કાર્યક્રમની શરૂઆત કરાવી.