NewsTok24 – Desk
બિહારના જમુઈ જીલ્લાના લછવાડ તીર્થમાંથી થોડા દિવસો પૂર્વે મૂળનાયક ભગવાન મહાવીર ની 2700 વારો જૂની પ્રાચીન , ચમત્કારિક અને કસોટી પત્થરમાંથી બનેલી આ પ્રતિમા ત્યાની સ્થાનિક ગેંગ ચોરી ગઈ હોવાનું ચર્ચામાં આવ્યું હતું પરંતું શરુવાતમાં પોલીસ તંત્ર જાણે સામાન્ય ઘટના ની જેમ રૂટીન પકડી ને બેસી ગઈ હતી.
પણ જ્યારે સમગ્ર ભારત ના જૈનોનો વિરોધ થવા માંડ્યો અને દબાણ બિહાર પોલીસ હરકત માં આવી અને ચક્રો ગતિમાન કરતા ગેંગનાજ એક સાગરિત ને ફોડી અને કે મૂર્તિનો થઇ ગયો છે પરંતુ જૈન સમુદાયનું દબાણ પોલીસ પર વધતા ચેકિંગ વધી ગયું હતું જેથી આ લોકોએ મૂર્તિ જ્યાં મૂકી હતી ત્યાં પોલીસે રેડ કરી અને મૂર્તિ પરત મેળવી હતી.