Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદમહિસાગર અને ખેડામાં ઉત્તરપ્રદેશના ફસાયેલા 1,400 થી વધુ પ્રવાસી શ્રમવીરોને દાહોદથી ટ્રેન...

મહિસાગર અને ખેડામાં ઉત્તરપ્રદેશના ફસાયેલા 1,400 થી વધુ પ્રવાસી શ્રમવીરોને દાહોદથી ટ્રેન મારફત રવાના કરાયા

દાહોદ રેલ્વે સ્ટેશનથી આજે તા.૧૮/૦૫/૨૦૨૦ ને સોમવારના રોજ સાંજે પ્રવાસી શ્રમવીરોના ત્રીજા સમુહને વિશેષ ટ્રેન મારફત તેમના વતન માટે રવાના કરવામાં આવ્યા હતા. જેમાં દાહોદથી બસ્તી સુધી આ ટ્રેન ચલાવવામાં આવી છે. વચ્ચે કાનપુર અને અલીગઢ, ફેઝાબાદ પણ આ ટ્રેન રોકવામાં આવશે.

આ પહેલા બે ટ્રેન મારફત પ્રવાસી શ્રમવીરોનો તેમના વતન મોકલવાની કાર્યવાહી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આજની આ શ્રમિક વિશેષ ટ્રેનમાં ખેડા તથા મહિસાગર જિલ્લામાં ફસાયેલા ૧,૪૦૦ થી વધુ પરપ્રાંતીયોને પણ દાહોદથી ઉત્તરપ્રદેશ તેમના વતન મોકલવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments