ઘટક માંડલના વિઠલાપુર સેજાના સેજા કક્ષાનો “પોષણ ઉત્સવ 2024 “કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં માંડલ THO ડો. રથવી ભાવેશભાઈ , મેડિકલ ઓફિસર વિષ્ણુભાઈ, માંડલ સીડીપીઓ મીતાબેન જાની, પ્રાથમિક શાળાના શિક્ષક તથા શિક્ષિકા બહેનો, માંડલ ઘટકના સુપરવાઇઝર બેન આશાબેન મુલતાની તથા જાગૃતીબેન પ્રજાપતિ પાપા પગલી જ્યોતિબેન સેજાના આંગણવાડી કાર્યકર બહેનો તથા હેલ્પર બહેનો તથા ગામના લાભાર્થીઓએ ભાગ લીધેલ. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય અને મા અન્નપૂર્ણા ની આરતી કરીને કરેલ સીડીપીઓ દ્વારા પ્રાસંગિક ઉદબોધન સ્વાગત કરેલ અને THO દ્વારા કાર્યક્રમ વિશે સમજાવેલ ટી એચ આર માંથી અને મીલેટ્સ શ્રીઅન્ન માંથી લાભાર્થીઓ દ્વારા અને વર્કર બહેનો દ્વારા વાનગી બનાવવામાં આવેલ જેમાંથી ઉપસ્થિત અધિકારીઓ દ્વારા નંબર આપવામાં આવેલ વિજેતા બહેનોને ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ.
માંડલના વિઠલાપુર સેજાનો “પોષણ ઉત્સવ 2024 “કાર્યક્રમ યોજાયો
RELATED ARTICLES