FARUK PATEL SANJELI
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં માંડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની માંડલી સરપંચ અને તાલુકા પ્રમુખ સહિત ગ્રામજનોએ ઓચિંતી મુલાકાત દરમિયાન તબીબ સહિત સ્ટાફના આંઠ જણાની ગેર હાજરી. જ્યારે આ તબીબ સહિત સ્ટાફને વારંવાર રજૂઆત કર્યા છતાં પણ હાજર રહેતા નથી.
તારીખ ૨જી ઓક્ટોબરને ગાંધી જયંતિના દિવસે માંડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફકત ચાર જેટલા કર્મચારી ફરજ પર હાજર હતા જ્યારે બાકીના તબીબ સાથે આંઠ જેટલા કર્મચારીમાં ૧) ડો. શર્મિષ્ટાબેન તવિયાડ – M.O. (મુખ્ય તબીબ) (૨.) ગેરહાજર જોવા મળ્યા હતા ત્યારે આ બાબતે માંડલી પંચાયતના સરપંચ અને આજુ-બાજુ ગામના આગેવાનો અને સંજેલી તાલુકા પ્રમુખા સહિત લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
Byte > તાલુકા બ્લોક ઓફિસર > આજે રવિવાર છે એટલે રજા છે. પણ આજે ગાંધી જયંતિ છે તે બાબતની રજા છે કે નહીં તેની મને ખબર નથી તે બાબતે જિલ્લામાંથી માહિતી લેવી પડશે.