ફતેપુરા ની આદિવાસિ માઘ્યમિક શાળા માધવા મા ગાંધી જયતિ નિ ઉજવની નિમિતે સ્વચ્છતા અને સામાજિક સમરસતા કાર્યેકમ ઊંજ્વાયૉ

0
519

 

pravin-kalal-fatepuralogo-newstok-272-150x53(1)PRAVIN KALAL FATEPURA

તા.25.9.16.થિ તા.2.10.16.સુધી મા સ્વચ્છતા અને સમાજિક સમરસતા કાર્ય ક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમ તૈમજ સપર્ધાં નું આયોજન કરવામાં આવ્યું હતું.fatepura-gandhi-jayantifatepura-gandhi-jayanti તેમાં નીભંદ સ્પર્ધા વફૂત્વઃ સ્પર્ધા રમત ગમત સ્પર્ધા ચિત્ર સ્પર્ધા આરોગ્ય વિસે વકટવ્ય તેમાં મેગા કાર્યક્રમ સાહીઠ મિનીટ નો રાખવામાં આવયો હતો ગાધીજંયતિ નિ ઉજવની નિમિતેં મેદાનમાં તથા સાળામાં સફાઇ કરિ તેમજ સાળા નાં કર્મચારી ઓ દ્રારા વિજેતા ઓને ઈનામ પુસ્તકો બોલપેન વિગેરે આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં .વિદ્યાર્થી ઓ મા ખુશી નો માહોલ સર્જાયો હતો.

HONDA NAVI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here