સંજેલી તાલુકામાં ભાજપનું ફરી એકવાર કમળ ખીલ્યું જિલ્લા પંચાયતની હિરોલા બેઠક પર ભાજપના ભુપેન્દ્ર સંગાડા અને ચમારીયા બેઠક પર કાંતાબેન જશુભાઈ બામણીયાનો ભવ્ય વિજય થયો છે. આપ અને કોંગ્રેસ નેતાઓ ગાજ્યા એવા વરસ્યા નહીં. સંજેલી તાલુકા પંચાયતની કુલ 16 માંથી 11 બેઠક પર ભાજપ, 3 બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠક પર આપ વિજય થયા.
સંજેલી તાલુકા પંચાયત અને દાહોદ જિલ્લા પંચાયતની ચૂંટણીના જાહેર થયેલા પરિણામ દાહોદ જિલ્લા પંચાયત ની બે બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો
RELATED ARTICLES


