દાહોદ જિલ્લાના રણધીકપુર (સિંગવડ) ખાતે આ વખતે તા.૦૧/૦૭/૨૦૨૨ ને શુક્રવારના રોજ સૌપ્રથમ વાર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે. જે અન્વયે રણધીકપુર (સિંગવડ) ના તમામ ધર્મ, કોમ અને સમાજના લોકોની Dy. S.P. ની અધ્યક્ષતામા શાંતિ સમિતિની મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ.
રણધીકપુર (સિંગવડ) ખાતે સૌપ્રથમ વાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે Dy.S.P. ની અધ્યક્ષતામા શાંતિ સમિતિની મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ
RELATED ARTICLES