Priyank Chauhan Garbada
પોલિયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત તારીખ 17/01/2016 તથા તારીખ 21/02/2016 ના રોજ યોજાનાર પોલીયો રસીકરણના ભાગરૂપે આજરોજ તારીખ.16/01/2016 ના રોજ સવારમાં ગરબાડા નગરમાં આરોગ્ય કર્મચારીઓ તથા શિક્ષકો સાથે સ્કૂલના વિદ્યાર્થીઓની રેલી કાઢવામાં આવી હતી. જે તસવીરમાં નજરે પડે છે.