HIMANSHU PATEL DUDHIYA
લીમખેડા તાલુકા ના દુધિયા ગામમાં 500તથા 1000 ની ચલણી નોટો ભરવાની લાંબી લાઈનો વહેલી સવાર થી લાગી જાય છે.દુધિયા સહીત આજુબાજુ ના પચાસ જેટલા નાના મોટા ગામડાં ના લોકો વહેલી સવારથી જ બૅન્ક ઑફ બરોડા પર 8:00 ભૂખ્યા તરસ્યા લાઇનો મા જોવા મલીયા .બેન્ક ઑફ બરોડા દુધિયા મા છેલા.કેટલાય સમય થી માત્ર 2 થી 3 જન નો સ્ટાફ છે જેને લઇ લોકો ને ભારે હાલાંકિ ભોગવી રહયા છે.બેન્ક ઓફ બરોડા દુધિયા એ.ટી.એમ પણ છેલ્લા ઘણા સમય થી બંધ હાલતમાં છે.