HIMNSHU PATEL DUDHIYA
લીમખેડા ના દુધિયા ગામ મા દુકાન મા તર્સ્કરો ત્રાટકી 50000 ની ચોરી કરી.મલતી માહિતી પ્રમાણે દુધિયા ચોકડી પર આવેલ ક્રિયાના ની દુકાન મા ગત રાતે ચોરો કરિયાના ની દુકાન મા ચોરી કરી આશરે 50000 રૂપિયા નો સામન.ની ચોરી કરી હતી.સવારે દુકાન માલીક.પટેલ રાકેશ ભાઈ.પોતાની દુકાન ખોલવા ગયા ત્યારે તેમને ચોરી થઈ હોય આવિ ખબર પડતા તેમણે લીમખેડા પોલીસ સ્ટેશન ફોને કર્યો….દુધિયા પંથક મા અગાઉ પણ ચોરી થઈ હતી…