NewsTok24 – Pritesh Panchal – Jhalod
ઝાલોદ તાલુકાના લીમડી ગામની બહાર લીમખેડા રોડ પર આવેલ પેટ્રોલપંપની બાજુમાં ટાઈલ્સ ભરેલી ટ્રક ઉભી હતી તેવા સમયે પાછળ થી થી ઓવર લોડ રેતી ભરેલું ડમ્પર આવી સીધું ઉભેલી ટ્રક ની સાથે ભટકતા ડમ્પર ચાલકને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાન લીમડી પોલીસને થતા અકસ્માત મોત ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.