લીમડી જીવન જ્યોત વિદ્યાલય મા આજે શિવાજી મહારાજ ની જયંતિ નિમિત્તે કેજી ના બાળકો દારા વિવિધ કાર્યક્રમો કરવા મા આવેલ જેમા યલો ડે તેમજ રોજ ડે ની ઉજવણી કરી શિવાજી મહારાજ ને યાદ કરી તેમને કરેલ કાયઁ દેશ ભક્તિ ની સમજ આપી હતી આ અંગે શાળા પરિવાર અને શિક્ષકો પણ નાના બાળકો ની ઉજવણી મા જોડાયા હતા જેના પગલે બાળકો મા ઉત્સાહ જોવા મળ્યો હતો કેમ્પસ ડાયરેક્ટર ભુપેનદૃ લાલપુરીયા દારા જણાવેલ કે આજ ના યુગ મા ભણતર ની સાથે દેશ માટે બલિદાન આપેલ મહાપુરુષો અને પાયા ના શિક્ષણ માથી સીખવવા મા આવે તો આગળ વધવા માટે બાળકો ને પેરણા પુરુ પાડે છે જેના પગલે આ સરથા દ્વારા મહાપુરુષો ને આવતી જનમ જયંતિ નિમિત્તે ખાસ શાળા દારા બાળકો ને તેનુ મહત્વ સમજાવા મા આવે છે