Pritesh Panchal – Limdi
લીમડીમા સમગ્ર જૈન સમાજ દ્વારા આજરોજ અખાત્રીજ ના રોજ વર્ષીતપના પારણા નો કાકાર્યક્રમ રાખવામા આવેલ જૈન સમાજના ભગવાન આદિનાથજી ના સમય થી ચાલી આવતી પરંપરા મુજબ વર્ષી તપ નું મહત્વ અનાદીકાળ થી ચાલતું આવ્યું છે. અને આ વર્ષી તપના તપસ્વીઓને અખાત્રીજ ના દિવસે પારણા કરવામા આવે છે. જેના પગલે જૈન સમાજમા તપસ્વીઓ નો જયજયકાર કરી અતિ હર્ષ સાથે પારણા કરાવવામાં આવે છે.