લીમડી નગરમા આવેલ રાષ્ટ્રીયકૃત બેકો ના એટીએમ માસ ના અડધા દિવસ બંધ રહેતા નાણા ઉપાડવા બેંકો મા ભારે ભીડ થવા પામે છે એક તરફ ખાનગી બેંકો દ્વારા પોતાના ગાહકો ની પડતી મુશ્કેલીઓ ની સપૂણ તકેદારી રાખતા હોય છે ખાનગી બેંકો ના એટીએમ મશીન ભાગ્યે જ બંધ રહેતા હશે તેની સામે રાષ્ટ્રીય કૃત બેકો ના એટીએમ મશીનો હમેશા જીલ્લા મા બંધ થયેલા જ જોવા મળે છે વારંવાર રજૂઆતો તેમજ દૈનિક અખબારો મા સમાચારો આવતા હોવા છતા બેકો ના અધિકારીઓ સબસલામત હોય તેમ બિન્દાસ રહે છે જયારે ધણી ખરી બેકો ના કમચારી ઓ દારા ગાહકો સાથે તોછડાપણુ પણ કરાતુ હોવાનુ બહાર આવ્યુ હતુ ત્યારે સત્વરે ઉચ્ચ કક્ષા ના અધિકારીઓ આ બાબતે યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવી ગાહકો ની માગ ઉઠવા પામી છે.
લીમડીમાં લાંબા સમય સુધી બંધ રેહતા રાષ્ટ્રીય બેન્કોના ATM પ્રજા હેરાન
RELATED ARTICLES