લીમડી પંથકમા છેલ્લા અઠવાડિયાથી બીએસએનએલના ધાધીયા લેન્ડ લાઇન ફોનથી માંડી ને ઇટરનેટ બંધ થઈ જતા ગ્રાહકો મા ભારે રોષ ભભૂકી ઉઠયો છે એક તરફ ખાનગી કંપનીઓ દિન પ્રતિદિન ગ્રાહકો ને આકષવા નવી નવી યોજનાઓ મુકવામા આવેછે જયારે દેશ ની સૌથી મોટી નેટવર્ક અને ગાહકો ધરાવતી બીએસએનએલ દિવસે દિવસે ખાડે જઇ રહી છે જેના કારણે ધીમે ધીમે ગાહકો ધટતા જઇ રહ્યા છે લીમડી તેમજ આસપાસના વિસ્તારમા છેલ્લા કેટલાક સમયથી નેટવર્ક તેમજ લેન્ડ લાનઇન ફોનો ઠપ્પ થઈ ગયા હોવા છતા અધિકારી ઓ કમચારી કુભકરણ ની નિંદ્રામા છે જયારે કમપેલન માટે ના નંબરો પણ કોઇ ધણી વાર રીસીવ કરાતા નથી નવી નવી યોજના ઓ હોવા છતા માહીતી ના અભાવે ગાહકો મુશ્કેલી પણ પડી રહી છે બીએસએનએલ પાસે થી મજુરી મેળવી ખાનગી મોબાઈલ કંપની ઓ 3 જી અને 4 જી નેટવર્ક ચલાવી રહી છે ત્યારે ધરના છોરા ધંટી ચાટે અને ઉપપાધય ને આટો તે કેહવત ખરી ઉતરતી લાગે છે આવનારા દિવસોમા આવી ભંગાર સેવાઓ ના પગલે દેશની સૌથી મોટી કંપની BSNL ના ગાહકો મા નોંધ પાત્ર ધટાડો જોવા મળે તો નવાઇ નહી. શું આ ધાંધિયા કરવામાં આવી રહ્યા છે? કે પછી આ ખાનગી ઓપરેટર ને ફાયદો નથી કર્તાને ? દાહોદ જીલ્લા માં કરોડોનો વ્સંલ નો વેપાર ખાનગી કમ્પનીયો કરતી બ્સ્ન્લ કેમ નહિ? આ પણ એક યક્ષ પ્રશ્ન છે. આવનાર સમયજ બતાવશે કે સરકારી બાબુઓ આ ને કેટલા ઘંભીર છે.
ઇન્ટરનેટ સેવાઓ ના લીધે બંકો સંસ્થાઓ અને વેપારીઓને ખુબજ મુશ્કેલીઓ પતિ હોવાની બુમા પડી રહી છે. લીમડી ના રહીશો ધ્વારા BSNL ના અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ના આવે તો લીમડીના લોકો ગાંધી માર્ગે જશે.