Thursday, January 23, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદલીમડી ગ્રામ પંચાયત દ્વાર ડો. બાબાસાહેબ આંબેડકર જયંતી ધામધૂમ  ઉજવવામાં આવી.

લીમડી ગ્રામ પંચાયત દ્વાર ડો. બાબાસાહેબ આંબેડકર જયંતી ધામધૂમ  ઉજવવામાં આવી.

pritesh panchal logo-newstok-272
Pritesh Panchal – Limdi
લીમડી ગ્રામ પંચાયત દ્વારા આજરોજ બંધારણ ના ધડવૈયા ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકર ની ૧૨૫મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામા આવેલ ૧૪ એપ્રિલ ૨૦૧૬ ના દિવસે રાષ્ટ્રીય સમરતા દિવસ તરીકે ઉજવણી કરવામા આવી રહી છે તેમજ ડો બાબા સાહેબ આંબેડકર સાહેબ ના જન્મ દિવસ થી ૨૪ એપ્રિલ ની વચ્ચે ગ્રામ સ્વરાજ અભિયાનની ઉજવણી થઇ રહી છે ત્યારે આ પ્રસંગે સામાજીક એકતા જાળવવા અને ન્યાયપૂર્વક સમાજ બનવા માટે ઉપસ્થિત તમામ પંચાયત ના સરપંચો, કર્મચારીઓ સહીત આંગણવાડીની બહેનો એ પ્રતિજ્ઞા લીધી હતી તેમજ ફેરી પણ કાઢવામા આવેલ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments