Pritesh Panchal – Limdi
લીમડી જીવન જયોત વિધાલયમા “ANNUAL DAY” ની ઉજવણી કરવામા આવી હતી. આ પ્રસંગે દાહોદ શહેરના વતની અને તારક મહેતા તેમજ હિન્દી ગુજરાતી સીરીયલોમા અભિનય કરતા ફેમ કલાકાર વિકાસ વર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાળાના પ્રમુખ લક્ષ્મીબેન દેવડા તેમજ રાજુભાઇ દેવડા કેમ્પસ ડાયરેકટર ભુપેન્દ્ર લાલપુરીયા વાલીમંડલના પ્રિતેશ પંચાલ સહીત વિશાળ સંખ્યામા વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના બાળકો દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો.