લીમડી જીવન જ્યોત વિદ્યાલય મા ગઇ કાલે ફેન્સી ડ્રેસ કોંપીટેશન નુ આયોજન કરવામા આવેલ જેમા ધોરણ 1થી 9 ના શાળાના વિધાથી ઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો તેમજ શાળા ના શિક્ષકો પણ આ કોપીટેશન મા ભાગ લીધો હતો જયારે શાળા દારા ધોરણ 1 થી 9 મા વિજેતા જાહેર કરેલ જેમા ધોરણ 1 (અ )મા નાયક જયતિ( બ) મા ડામોર પેમ. એમ (ક) મા નાયક તપરવી ધોરણ 2(અ) મા ડામોર કિટાના .પી( બ) મા પરમાર વિધી (ક )મા શમાઁ દિવ્યા. વાય ધોરણ 3 (અ )મા ભુરીયા તનવી. એસ( બ )મા પટેલ કાવ્યા. સી( ક) મા લબાના હિમાંશુ. એસ ધોરણ 4 મા (અ) લબાના કાવ્યા. વી (બ) મા ધોતી કિજલ. એન( ક )મા નાયક હંસરાજ. જે ધોરણ 5 (અ) ગાંધી અભિનવ. આર (બે )મા ભટ્ટી તનજીમ. (અ ) ધોરણ 6 (અ )શમાઁ નિહારીકા ( બે )મા ભુરીયા પાચી ધોરણ 7 મા મોઠીયા બંસરી તેમજ પંચાલ ઉત્સવ ધોરણ 8 મા નાયટા ખુશી તેમજ ધોરણ 9 મા પંચાલ કંજરી ને વિજેતા જાહેર કરાયા હતા તેમજ શિક્ષકો માથી રુપલ બેન તેમજ હેમત પંચાલ ને આ ટેડીશનલ ડેસ કોંપીટેશનમા બેરટ તરીકે જાહેર કરતા શાળા પરિવારના રાજુભાઇ દેવડા રમેશભાઇ દેવડા ભુપેનદૄ ભાઇ તથા શાળાના આચાર્ય અંજલિ બેન મુનીયા તથા શાળાના શિક્ષક ગણ દ્વારા અંભિનદન અપાયા હતા.
લીમડી જીવન જ્યોત વિદ્યાલયમા ગઇ કાલે ફેન્સી ડ્રેસ કોંપીટેશન નુ આયોજન થયું
RELATED ARTICLES