લીમડી ઝાલોદ હાઇવે ઉપર આવેલા શાળાઓ આગળ સ્પીડ બ્રેકર મુકવા માંગ ઉઠવા પામી છે આ હાઇવે રોડ ઉપર બીપી અગવાલ હાઇસ્કુલ, મિડલ શાળા, કન્યા શાળા તેમજ અન્ય શાળાઓ આવેલ છે હાઇવે રોડ હોવાના કારણે અહીંયા વાહન ચાલકો બેફામ હંકારી નીકળી જાય છે અહીંથી નાના બાળકો શાળાએ જવા રરતો ઓળગવો પડે છે જેથી અકસ્માત નો ભય રહે છે આને કારણે સત્વરે હાઇવે ઓથોરિટી દ્વારા રપીડ બેકર મુકવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.
તેમજ શાળા સમય દરમિયાન મીન હાઇવે રોડ હોઈ ખાનગી વહોનો ધ્વારા અવારનવાર ઓવર સ્પીડ થી ગાળિયો હંકારી જતા બ્લાકોના અકસ્માતનો ભાઈ રહે છે જેથી શાળા સમય દરમ્યાન કાયમી એક પોલીસ પોઇન્ટ રાખવામાં આવે તેવી માંગ જોર શોર થી ઉઠવા પામી છે.