લીમડી નગર ૬૭મા ગણતંત્ર દિવસ ની આનબાન શાન થી તિરંગો લહેરવામા આવ્યો હતો સવારના નગરની તમામ શાળાઓના બાળકોની પભાત ફેરી નીકળી હતી જેમા વિવિધ દેશ ભક્તિના સુત્રો બોલાવ્યા હતા તેમજ બેટી બચાવો બેટી પઢાવો પણ સુત્રો બોલાવામા આવ્યા હતા સરકાર દ્વારા નવીન અભિગમ મુજબ નગરની કન્યા શાળા કુમાર શાળા, જીવન જ્યોત, સ્વામીવેવાકાનંદ, મિડલ શાળાઓમા દિકરીઓના હરતે તિરંગો લહેરવામા આવ્યો હતો.
તેમજ પંચાયત દ્વારા આયોજિતમા સરપંચ દારા અને નગરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા એવી બીપી અગ્રવાલ હાઇરકુલમા સંસ્થાના પ્રમુખ દ્વારા તિરંગો લહેરવામા આવ્યો હતો તેમજ પંચાયત દ્વારા નગરના તમામ ને ૬૭મા ગણતંત્ર દિવસ ની શુભકામના પાઠવી હતી જયારે જિલ્લા કક્ષાનો કાયકમ ઝાલોદ ખાતે રાજય સરકારના મંત્રી શંકર ચૌધરીના હસ્તે કરવામા આવ્યો હતો તેમજ સાંજના લાયન્સ કલબ લીમડી દ્વારા દેશ ભક્તિ ગીતોનો કાર્યક્રમ રાખવામા આવેલ છે.