લીમડી નગર મા પંચાલ સમાજ દ્વારા આવતીકાલે વિશ્રકમા જયંતિ ની ઉજવણી કરવા મા આવશે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે તેમજ પુજા અચઁના રાખવવા મા આવનારી છે ૨૦૧૬ ના વષઁ ના યજમાન તરીકે યોગેશ નગીન લાલ પંચાલ દારા સવાર સાંજ પુજા અચઁના કરવા મા આવેલ તેમજ સવાર સાંજ મહાપસાદિ નુ આયોજન પણ કરાવવા મા આવનાર છે જયારે ઝાલોદ પંચાલ સમાજ દ્વારા આજ રોજ સાંજે સાકૃતિ કાયકમ નુ આયોજન કરવામા આવેલ છે જેમા નાના બાળકો દારા વિવિધ કાર્યક્રમો રજુઆત કરવા મા આવશે તેમજ સમાજ માટે ફનફેર નુ આયોજન કરવામા આવેલ છે ઝાલોદ પંચાલ સમાજ દ્વારા વડીલો દારા માગઁદશન આપવવા મા આવેલ તેમજ આગામી વર્ષ મા કરવામા આવનાર તેમજ ચાલુ વર્ષે કરેલ કાયઁ ની જાણકારી આપી હતી તથા નવીન સમિતિ ની જાહેરાત કરવા મા આવશે વિશ્રકમા જયંતિ નિમિત્તે ઝાલોદ તેમજ લીમડી અને આસપાસના તમામ જ્ઞાતિ બધુ પોતાના ધંધા રોજગાર બંધ રાખશે
લીમડી નગર મા પંચાલ સમાજ દ્વારા આવતીકાલે વિશ્રકમા જયંતિ ની ઉજવણી કરવા મા આવશે
RELATED ARTICLES