દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઝાલોદ – લીમડી વચ્ચે આવેલ ટોલ પ્લાઝા ઉપર આજે તા.૨૮/૦૩/૨૦૨૩ ને મંગળવારનાં રોજ લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારના P.S.I. એમ.એફ. ડામોર દ્વારા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ચેકીંગ હાથ ધરતાં ડ્રીંક એન્ડ ડ્રાઇવના 3 કેસ, ટ્રાફિક અડચણના 1 કેસ, ઓવર સ્પીડિંગના 2 કેસ, 2 NC અને 3 વાહન ડિટેઈન કરવામાં આવ્યા.
લીમડી પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન ડ્રીંક એન્ડ ડ્રાઇવ, ટ્રાફિક અડચણ, ઓવર સ્પીડિંગ તેમજ વાહન ડિટેઈન કરવામાં આવ્યા
RELATED ARTICLES