Sunday, April 6, 2025
Google search engine
HomeArvalli - અરવલ્લીઅરવલ્લીના વડાગામમાં તસ્કરોનો તરખાટ એકજ રાત્રીમાં 2ઘર 3દુકાનો તાળા તોડી 59000/- ની...

અરવલ્લીના વડાગામમાં તસ્કરોનો તરખાટ એકજ રાત્રીમાં 2ઘર 3દુકાનો તાળા તોડી 59000/- ની ચોરી : પોલીસ નિંદ્રાધીન

 

Rakesh maheta logo-newstok-272-150x53(1)Rakesh Maheta (Bureau Arvalli )

અરવલ્લીના વડગામ માં અચાનક  બનાવો બનવાથી વડગામ ની પ્રજા ભય ના ઓછ્યાયા હેઠળ જીવી રહી છે છેલ્લા 24 કલ્લાકમાં તસ્કરોએ જાને મઝા મૂકી હોય તેમ  મંગળ વારે રાત્રીના વડાગામ ના કાળાભાઈ દરજી ને ત્યાં ઘરમાં પાચલ થી ઘુસી જઈ  ઘરમાં મૂકી રાખેલ સોના ચાંદીના દાગીના અને રોક્કળ મળી કુલ 5900/- ની મત્તા ચોરીગયા , જયારે અને સ્થળમાં નિત્યાનંદ નાયક ના મકાનમાં, સંજેરી  કરિયાણા સ્ટોર , હિન્દુસ્તાન પાઈપ ની ઓફીસ આ તમામ જગ્યાએ પણ પાચળથી ઘુસી જી અને સમાન વેર વિખર કરી નાખ્યો હતો પરંતુ આ જગ્યાએ રોકડા નાણા  હાથ ના લગતા બધો સામાન  વેરણ છેરણ  છૂટ્યા હતા.

IMG-20160210-WA0004 આ બાબતે વાદગમ્મ ના લોકો તેમની પોલીસ થી ખુબજ નારાજ છે કેમકે આટલી બધી જગ્યાએ જો તસ્કરો ગયા તો પોલીસ પેટ્રોલિંગ ના જે બંગા ફુકે છે તેના તો તસ્કરોએ લીરેલીરેં ઉડાડી દીધા છે. હવે જોવાનું એ રહ્યું કે પોતાની આબરુ બચવવા આ ગુના ની નિષ્પક્ષ તપાસ કરીને ચોરી નો ભેદ ઉકેલવામાં કેટલી કરગર સાબિત થાય છે તેતો અઆવનાર સમયજ બતાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments