દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વરોડ ગામ ખાતે આવેલ ટોલ નાકા પર “૨૪- માર્ચ વિશ્વ ક્ષય દિવસ” અંતર્ગત તેમજ “ટીબી હારેગા,દેશ જીતેંગા” ને ધ્યાને રાખીને જિલ્લા આરોગ્ય અધિકારી ડો ટીલાવતના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડો. પહાડીયાના દિશાસૂચન મુજબ તાલુકા આરોગ્ય અધિકારી ડો. તુષાર ભાભોરના સહયોગથી આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા અને ટોલ સ્ટાફ દ્વારા આવતા જતા તમામ વાહન ચાલકોને ટીબી વિષે માહિતી આપતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વરોડ ગામ ખાતે આવેલ ટોલ નાકા પર “૨૪- માર્ચ વિશ્વ ક્ષય દિવસ” અંતર્ગત ટીબી પત્રિકાનું વિતરણ કરાયું
RELATED ARTICLES