અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વીરમગામ ઘટકના મણિપુરા 1 સેજા ખાતે પોષણ ઉત્સવ 2024 અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલ, મણિપુરા 1 સુપરવાઈઝર દિવ્યાબેન રબારી મેડિકલ સ્ટાફ, શાળાના મુખ્ય શિક્ષક તેમજ સ્ટાફ, ICDS સ્ટાફ, અન્ય લાભાર્થીઓ ઉપસ્થિત રહેલ, આયોજિત પ્રોગ્રામમાં, મિલેટ્સ, સરગવો, અને THR માંથી બનતી અવનવી વાનગીઓ બનાવી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવેલ તેમજ આવેલ બહેનોને પ્રોત્સાહિત કરી પ્રમાણપત્ર તેમજ ઈનામ આપવામાં આવ્યા હતા.
વિરમગામ ઘટકના મણિપુરા 1 સેજા ખાતે પોષણ ઉત્સવ 2024 અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
RELATED ARTICLES