Friday, November 22, 2024
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ ચૂંટણી અધિકારીની બેદરકારી.. મંજૂર કરેલા ફોર્મ રદ કરાતાં જખવાડા ગ્રામ પંચાયત...

વિરમગામ ચૂંટણી અધિકારીની બેદરકારી.. મંજૂર કરેલા ફોર્મ રદ કરાતાં જખવાડા ગ્રામ પંચાયત ના વોર્ડ નં. 4 અને 5 સભ્ય પદના ઉમેદવારો ના 50 થી વધુ સમર્થકોના તાલુકા પંચાયત વિરમગામ ખાતે 1દિવસ ના પ્રતિક ઉપવાસ ઉમેદવારો એ ન્યાય માટે હાઇકોર્ટ ના દ્વાર ખખડાવ્યા….

logo-newstok-272-150x53(1)
 પીયૂષ ગજ્જર વિરમગામ 

વિરમગામ ના જખવાડા ગ્રામ પંચાયત ના વોર્ડ નં. 4 અને 5 ના સભ્ય પદ નાઉમેદવારો ના ફોર્મ ચકાસણી તારીખમાં ચકાસણી કર્યાબાદ મંજુર કરેલા ફોર્મપાછળ થી રદ કરાતા ઉમેદવારોએ ચુંટણી અધિકારીને ઉગ્ર રજુઆત કરી હતી…
ઉલ્લ્ખનીય છેકે..ગત તા-12 ડીસેમ્બર ના રોજ ઉમેદવારોના ફોર્મ ની ચકાસણી થઇહતી..તા-13 ડીસેમ્બર ના રોજ જખવાડા ગ્રામપંચાયત ના વોર્ડનં-4 ના સભ્ય નીનોંધણી કરનાર કૌશિક સિંગલ અને વોર્ડનં-5 ના ઉમેદવાર કરનાર દમંયતી બેન
સીંગલ  બંને વઘુ બાળકો ઘરાવતા હોવાથી તેમનો ખુલાશો ચુટણી અઘિકારી ઉમેદવારપાસેથી લીઘા બાદ ફોર્મ મંજુર કરવામા આવ્યા હતા….ત્યારે સામવારે 5 દીવસ
બાદ ચુંટણી અઘિકારી વિષ્ણુબાઇ સુમેસરા એ જખવાડા ગ્રામપંચાયત ના વોર્ડનં4અને 5 ના સભ્ય પદ ના ફોર્મ રદ કરતા ઉમેદવારો ના 50 થી વધુ સમર્થકોએતાલુકા પંચાયત વિરમગામ ખાતે 1દિવસ ના પ્રતિક ઉપવાસ કર્યા છે….અનેઉમેદવારો એ ન્યાય માટે હાઇકોર્ટ ના દ્વાર ખખડાવ્યા છે…..navi-final-diwali

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments