Saturday, April 5, 2025
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ શહેરના સામાસુરીયા વિસ્તારમાંથી અજાણ્યા શખ્સો દ્વારા બાળકનું અપહરણ, પોલીસ ફરિયાદ નોંધાઇ

વિરમગામ શહેરના સામાસુરીયા વિસ્તારમાંથી અજાણ્યા શખ્સો દ્વારા બાળકનું અપહરણ, પોલીસ ફરિયાદ નોંધાઇ

PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરમા સામાસુરીયા વિસ્તાર મા બાળકના અપહરણ બનાવો બન્યા છે. ગત ૨૪ ડિસેમ્બરના રોજ સાંજે ૦૬:૦૦ કલાક ની આસપાસ સામાસુરીયામા રહેતા સીમાબેન ગોપાલભાઇ ઠાકોર ચુલા પર રોટલી કરતા હતા ત્યારે તેમનો ૧૦ વર્ષનો બાળક નિખીલ સામાસુરીયા વિસ્તારમા અન્ય છોકરાઓ સાથે રમવા ગયેલ તેવા માં બાળકના પિતા ગોપાલભાઇએ ઘરે આવીને બાળક બાબતે પૂછતાં તપાસ કરતા બાળક ન મળતા આખરે અજાણ્યા ઈશમ સામે બાળકના માતાપિતાએ વિરમગામ ટાઉન પોલીસમા ફરિયાદ નોંધાવી છે. બાળક રમવા ગયેલ તે સમયે તેણે ટુંકી બાયનો મરૂન કલરનો લાઇનિંગ વાળો શર્ટ તથા કમરે વાદળી કલરનું જીન્સનુ પેન્ટ પહેરેલ હતુ. જેની ઉંચાઇ આશરે સાડા ૩ ફૂટ રંગે ઘઉં વર્ણો મોઢુ ગોળ ફરીયાદમા દર્શાયા પ્રમાણે બાઘો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments