PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી કે.બી.શાહ વિનય મંદિરની બહારની જગ્યાના કંમ્પાઉન્ડમાં શાળાના વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં આચાર્ય અલ્કેશભાઇ દવે, શૈલેશ ભાઇ દવે, તેજશભાઇ વજાણી, અશોકભાઈ ત્રિવેદી તેમજ વિઘાર્થીઓ ની ઉપસ્થિતમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.