Saturday, December 28, 2024
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ શહેરમાં ભારત વિકાસ પરીષદ દ્વારા 'ભારત કો જાનો' નામની પરીક્ષા યોજાશે

વિરમગામ શહેરમાં ભારત વિકાસ પરીષદ દ્વારા ‘ભારત કો જાનો’ નામની પરીક્ષા યોજાશે

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

ભારત વિકાસ પરીષદ દ્વારા વિરમગામમા અભ્યાસ કરતાં ઘો-5 થી 12 ના ગુજરાતી – અંગ્રેજી માઘ્યમના વિદ્યાર્થીઓ માટે દર વર્ષેની માફક આ વર્ષે પણ ભારત કો જાનો નામની પરીક્ષા યોજાશે જેમા વિઘાર્થીઓના સામાન્ય જ્ઞાન તથા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનમાં વઘારો કરતી આ વૈકલ્પિક પ્રશ્નો વડે લેવાતી પરીક્ષા આગામી ઓગસ્ટ માસમાં લેવામાં આવશે જે વિઘાર્થી ઓ જે શાળામાં અભ્યાસ કરતાં હોય તે શાળામા જ પરીક્ષા આપી શકશે આ પરીક્ષામા ભાગ લેવાં ઇચ્છતા વિઘાર્થી અને શાળા સંચાલકો ફેનીલ ચૌહાણના મોબાઈલ નંબર 7878403019 નો સંપર્ક કરવા જાણાવ્યું હતુ. આ પરીક્ષા ને સફળ બનાવવા માટે વિષ્ણુ ભરવાડ, ભાવેશ વ્યાસ, તેજશભાઇ વજાણી કાર્ય કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments