Sunday, December 29, 2024
Google search engine
HomeArvalli - અરવલ્લીવિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર નામની કંપનીએ અરવલ્લી જીલ્લાના ગામેગામથી બચતના નામે કરોડો રૂપિયા...

વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર નામની કંપનીએ અરવલ્લી જીલ્લાના ગામેગામથી બચતના નામે કરોડો રૂપિયા ઉઘરાવી ફૂલેકું ફેરવ્યું 

Rakesh maheta logo-newstok-272-150x53(1)
Rakesh Maheta – Arvalli Bureau
અરવલ્લી જીલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ધનસુરા, બાયડ, વડાગામ, મોડાસા વગેરે જગ્યાએથી વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવારના નામે ચાલતા વિશ્વામિત્ર એજ્યુકેશન ટ્રસ્ટના નામે અરવલ્લી જીલ્લાના ગામેગામથી રીકરીંગ તેમજ ડીપોઝીટો તેમજ દૈનિક બચત ના નામે નાણા ઉઘરાવીને એજન્ટો દ્વારા કંપનીમાં જમા કરાવવામાં આવ્યા હતા પણ છેલ્લા છ મહિનાથી રોકાણકારોના રૂપિયા પરત ન મળતા ધનસુરા અને વડાગામના એજન્ટો મળીને ઉપર સિનિયરોને ફોન કરતા વારંવાર વાયદા આપતા અને પૈસા પરત આપવામાં બહાના બતાવતા વેપારીઓને એજન્ટો દ્વારા ભેગા મળીને ધનસુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને  જીલ્લા પોલીસવડાને જાણ કરી હતી. જેથી જીલ્લા પોલીસવડાએ ઘટતું કરવામાટે આશ્વાસન આપ્યું હતું આ સમગ્ર ઘટના હાલ જીલ્લામાં હોટ ટોક બની છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments