NewsTok24 – Digvijaysinh Darbaar – Jhalod
દાહોદ જીલ્લા વિશ્વ હિંદુ પરિષદ ધ્વારા દેવગઢ બારિયામાં દશેરા નાં દિવશે શસ્ત્રપૂજન નો કાર્યક્રમ યોજોયો ખાતે દશેરા ના દિવસે વિહિપ દ્વારા શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમસ્ત કાર્યકર્તાઓ એ ઉત્શાભેર ભાગ લીધો હતો. આકાર્યક્ર્મ નું સંચાલન મનીષ પંચાલ બજ્રંદળ જીલ્લા સહ સંયોજક અને દર્શન પરમારે સંભાળ્યું હતું.