KEYUR PARMAR BUREAU DAHOD
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે કોર્ટ રોડ પર ભગવાન સ્વામી નારાયણ મંદિરના સામે ભગવાન રામચંદ્રજીના મંદિરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળના સહયોગથી સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ખુબ ધામધુમથી ભગવાન ગણપતિ બાપ્પાની મૂર્તિને બિરાજમાન કરવામાં આવી છે અને તારીખ 15મી સપ્ટેમ્બરના રોજ ખુબ જ ધામ ધુમથી ગણપતિ બાપ્પાની સવારી કાઢી દેસાઈવાળા સ્થિત તળાવ ખાતે વિસર્જન કરવામાં આવશે.