Rakesh Maheta Arvalli Bureau
અરવલ્લીના શામળાજી હિંમતનગર હાઈવે પર આવેલ શામળપુર ગામની સીમમાં રાજસ્થાન પાસીંગ ની એક લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ ઉપર થી કાબુ ગુમાવી દેતા લક્ઝરી ધડાકા ભેર ઝાડ સાથે અથડાતા બે વ્યક્તિઓના ઘમ્ભીર ઈજાઓ થવાને કારણે મોત હતા. જેમાં બંને યુવાનો રાજસ્થાન ના હતા જેમાં એક જૈન સમાજ નો 25 વર્ષીય યુવાન હતો જયારે અન્ય એક આશાસ્પદ 32 વર્ષીય યુવાન હતો. આ અહે ની ફરિયાદ પોઈસે અકસ્માત મોત ગુનાની તપસ હાથ ધરી છે.