નૂતન વર્ષના નવલી સુપ્રભાતે આપનું તથા આપના પરિવારનું નૂતન વર્ષ મંગલમય, સુખ, સમૃદ્ધિ આપનારું તેમજ આરોગ્યપ્રદ નીવડે તેવી અંતઃકરણ પૂર્વક શુભકામનાઓ સાથે શુભ દિપાવલી તથા નુતન વર્ષાભિનંદન…..
- પી.જી. રાયચંદાણી, ચીફ ઓફિસર, દાહોદ નગર પાલિકા.
- પ્રશાંત સી. દેસાઈ, ઉપપ્રમુખ, દાહોદ નગર પાલિકા
- અભિષેક વી. મેડા, પ્રમુખ, દાહોદ નગર પાલિકા
તથા સમસ્ત દાહોદ નગર પાલિકા પરિવાર