દાહોદ જીલ્લાના સાંજેલી તાલુકામાં તા.૨૦/૦૪/૨૦૨૦ ને સોમવારના રોજ સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાની 18 જેટલી ગ્રામ પંચાયત વિસ્તારમાં કોરોનાની મહામારીને ધ્યાન માં લઈ સરકારની ગાઈડ લાઇન મુજબ તાલુકા વિકાસ અધિકારી એસ.જે. ભરવાડના માર્ગ દર્શન મુજબ જુદી જુદી ગ્રામ પંચાયત ના સરપંચ તથા તલાટીને બોલાવીને સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે સેનેટાઈજર દવાનું વિતરણ કરવામાં આવ્યુ હતું અને તેઓને પોતાની ગ્રામ પંચાયતના વિસ્તારોમાં દવાનો છંટકાવ કેવી રીતે કારવો તે માટેની મહિતી તથા સમજ આપવામાં આવી હતી.
HomeSanjeli - સંજેલીસંજેલીની તાલુકા પંચાયત કચેરી ખાતે દરેક ગામડાઓને સેનેટાઇઝ કરવા 5000 લિટર સેનેટાઈઝર...