દાહોદ જિલ્લા પંચાયત અને સંજેલી તાલુકા પંચાયતની તા.૨૮/૦૨/૨૦૨૧ ને રવિવારના રોજ યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં લઇ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ થી આજે તા.૨૩/૦૨/૨૦૨૧ ને મંગળવારના રોજ સંજેલી તાલુકામાં S.R.P. જવાનો તેમજ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, GRD જવાનો અને મામલતદાર કચેરી સ્ટાફ સાથે સંજેલી નગરમાં ફ્લેગમાર્ચ યોજાયો હતો.
સંજેલીમાં S.R.P. તથા પોલીસ જવાનો દ્વારા યોજાયો ફ્લેગમાર્ચ
RELATED ARTICLES