દાહોદ જીલ્લા ના સંજેલી ખાતે એસ.એસ.સીમાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે એક સ્પેશિયલ ક્દુભેછા કાર્યક્રમ નું આયોજન કીશોરીભાઈ અને શાળાના આચાર્ય ચોધરી દ્વારા કરવામાં આવ્યું હતું શિક્ષક મિત્રોએ તમામ આવનારી બોર્ડની પરીક્ષા માટે ની પાઠવી અને તમામ દીકરીઓ આગળ વધે અને સારા અંકે એકલવ્ય રેસીડેન્સી સ્કુલનું નામ કરે અને સાથે સાથે પ્રાયોજના વહીવટદારની કચેરી નું નામ કરે તે ભાવનાઓ સાથે સુબેછા પાઠવી હતી
સંજેલી ખાતે એકલવ્ય રેસીડેન્સી સ્કુલમાં શુભેચ્છા કાર્યક્રમ યોજાયો
RELATED ARTICLES