FARUK PATEL SANJELI
સંજેલીમાં મહિલા બાળપોષણ દિવસે સંજેલી તાલુકા સેવાસદન ખાતે તાલુકા પંચાયત ના પ્રમુખ માનસિંગ ભાભોરના સગર્ભા અને ધાત્રી મહિલાઓને પંચામૃત કીટનું વિતરણ હતું આપ્રસંગે સંજેલી મામલતદાર એ.આર। ડામોર, તાલુકા અધિકારી વી.ડી.ખાંટ , ડી.ડી ચૌધરી , તાલુકા ઉપપ્રમુખ મોહન ચારેલ , આઈ.સી.ડી.એસ શાખામાંથી સીડીપીઓ દિપ્તીબેન પાઠક તથા આંગણવાડી કાર્યકર બહેનો અને લાભાર્થી મહિલાઓ હતા.