
IJHAR DOKILA SANJELI
સંજેલી ગ્રામ પંચાયત નું ૨૯મી એ પરિણામ જાહેર કરતા કિરણભાઈ સોમાભાઈ& રાવત ને ૨૫૫૬ મત મળવી ભવ્ય જીત હાસિલ કરી હતી &
જયાંરે વોર્ડ નં.આઠ માં ભારે રશાકસી સાથે ફારૂકભાઈ શેખ નો બે મત થી વિજય મેળવ્યો હતો તેમજ વોર્ડ નં ૪ના ઉમેદવાર.બિન હરીફ આવ્યા છે
