દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામા કારોબારી બેઠક ગુજરાત વિધાન સભાના દંડક અને ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા ની હાજરીમાં યોજાઈ હતી. જેમા આદિવાસી સમાજના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના આગામી દિવસોમાં થનારા વિવિધ કાર્યક્રમો વિશે આગોતરા આયોજન બાબતે મિટિંગ અને તાલુકાનાં હોદ્દેદારો સાથે વિવિધ બાબતો અને પ્રશ્નો વિષે ચર્ચા-વિચારણા કરી હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર, જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની તથા તાલુકાના ભાજપ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
સંજેલી તાલુકાની ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યીજાઈ
RELATED ARTICLES