દાહોદ જિલ્લા પંચાયત તથા સંજેલી તાલુકા પંચાયત ની 28મી ફેેેબ્રુઆરી 2021 ને રવિવારના રોજ યોજાનારી ચૂંટણીને લઈને ઉમેદવારોએ સંજેલી તાલુકામાં ચુટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. ચુટણી પ્રચારમાં ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા તથા જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયારની અધ્યક્ષતામાં ૧૯ – હિરોલા જિલ્લા પંચાયત સીટની અંદર આવતી આઠ તાલુકા પંચાયત સીટના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે વિવિધ સ્થળો ઉપર ચુટણી લક્ષી બેઠકો યોજવામાં આવી રહી છે. આજે તા.૨૩/૦૨/૨૦૨૧ ને મંગળવારના રોજ મોલી, અણીકા, ઢેંડ઼ીયા, નેનકી, ઝું
સંજેલી તાલુકામાં ચુટણી પ્રચારનો પ્રારંભ થતા યોજાઈ મિટિંગ
RELATED ARTICLES