દાહોદ જિલ્લાના સંજેલી ખાતે આજે બપોરે સંજેલી ગાયત્રી પરીવાર સંજેલી લીમડી દાહોદ ના સહોયોગ થી યોજનારા ત્રણ દિવસ ના 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા પ્રજ્ઞા પૂરણના કાર્યક્રમને લઇ સંજેલી ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિર પાસેથી 124 કળશ યાત્રા તેમજ માતાજીના જવારા અને પ્રજ્ઞા પોથીજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે સંજેલીના મુખ્ય માર્ગો ઉપર ફરીને સંજેલી ચમારીયા રોડ ઉપર આવેલ બંટાબાપુની વાડી ખાતે યોજાનારા ત્રણ દિવસ ના 24 કુંડી મહાયજ્ઞ તથા પ્રજ્ઞા પુરાણ તથા ત્રણ દિવસના મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યુ છે
સંજેલી તાલુકામાં ત્રી-દિવસીય ગાયત્રી યજ્ઞની ભવ્ય શોભાયાત્રા નીકળી
RELATED ARTICLES