
Faruk patel – sanjeli
સંજેલી તા.યુથ કોંગ્રેસ દ્વારા સ્વ રાજીવ ગાંધી જન્મ જયંતી ફ્રુટ વિતરણ વુક્ષા રોપણ કરી ઉજવણી કરવામાં આવી
વુક્ષા રોપણ તેમજ ફ્રુટ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી
ઔધોગીક ક્રાંતિના પ્રણેતા વિકાસ શીલ યુવા પ્રધાનમંત્રી અને આજે જે માધ્યમોથી સંપર્કમાં આવ્યાતે માધ્યમોની પ્રેરણામૂર્તિ સ્વ રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિતે સંજેલી તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા સંજેલી ખાતે આવેલ હોસ્પીટલમાં ફ્રુટ વિતરણ અને વુક્ષા રોપણ કરી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો પૂષ્પાંજલી અર્પણ કર્યા બાદ વુક્ષા રોપણ તેમજ ફ્રુટ બિસ્કીટ વિતરણ હોસ્પિટલોમાં કરવામાં આવ્યું હતું આ તબ્બક્કે યુથ કોંગ્રેસ પ્રમુખ ઇનેશભાઈ સંગાડા સંજેલી.તા.વિપક્ષી નેતા રણછોડભાઈ પલાસ સંજેલી તા.કો.સ.ઉપપ્રમુખ ગબાભાઈ ચરપોટ માં.સરપંચ ભુરસીંગભાઈ તાવીયાડ તા.સભ્ય લલિતભાઈ બારિયા કાર્યકર મનાભાઈ ચારેલ સોસીયલ મીડિયા કો.કન્વીનર અનિશભાઇ ડબ્બા સ.તા.મહિલા પ્રમુખ ફૂલ્વંતીબેન માલ લોક સરકાર સ.શહેર ઇન્ચાર્જ શૈલેશભાઈ તાવીયાડ લોક સરકાર ઇન્ચાર્જ સંજેલી તાલુકા ફરહાન પટેલ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્તિથ રહ્યા હતા